કલમ ૩૭૦ અને ૩૫-એ નાબુદી માટેની ભારત ની સર્વ પ્રથમ રેલી માં બ્રહ્માકુમારીઝ ભાવનગર નું ભારતમાતા સાથે સ્વાગત તથા સન્માન

શ્રી જીતુભાઈ વાઘાણી(ગુજરાત અધ્યક્ષ બી.જે.પી.) ના જન્મ દિવસ નિમિતે ભારતીય જનતા પાર્ટી -ભાવનગર તથા ૧૦૦ જેટલી વિભિન્ન સામાજિક સંસ્થા દ્વારા કલમ ૩૭૦ અને ૩૫-એ નાબુદી ના સમર્થન માં ભારત ની સર્વ પ્રથમ રેલી કાઢવામાં આવી જેમાં બ્રહ્માકુમારીઝ ભાવનગર નું ભારતમાતા સાથે સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું.આ રેલી માં ૨૦૦૦૦ જેટલા લોકો જોડાયા હતા.

ચિત્રા જી.આઈ.ડી.સી.-ભાવનગર સેવાકેન્દ્ર દ્વારા માર્કેટિંગ યાર્ડ માં રક્ષાબંધન

ચિત્રા જી.આઈ.ડી.સી.-ભાવનગર સેવાકેન્દ્ર દ્વારા માર્કેટિંગ યાર્ડ માં ઈશ્વરીય સંદેશ આપી રક્ષાબંધન કરતાં બ્રહ્માકુમારી નમ્રતાબેન તથા બ્રહ્માકુમારી કોમલબેન

ચિત્રા જી.આઈ.ડી.સી. સેવાકેન્દ્ર-ભાવનગર દ્વારા જન્માષ્ટમી પર્વ ની ઉજવણી

ભાવનગર ચિત્રા જી.આઈ.ડી.સી. સેવાકેન્દ્ર દ્વારા જન્માષ્ટમી ઉત્સવ માનવમાં આવ્યો જેમાં બધા ભાઈઓ બેહનો ને ઈશ્વરીય સંદેશ આપતા રાજયોગીની બ્રહ્માકુમારી તૃપ્તિબેન તથા જન્માષ્ટમી નું  અધ્યાત્મિક રહસ્ય સમજાવતા બ્રહ્માકુમારી નમ્રતાબેન.આ ઉત્સવ માં વિશેષ જાંખી તથા મટકીફોડ નું આયોજન કરવામાં આવ્યું હતું

રક્ષાબંધન ૨૦૧૯

ભાવનગર સેવાકેન્દ્ર રક્ષાબંધન સેવા સમાચાર : રક્ષાબંધન ૨૦૧૯ વિડિયો જોવા માટે અહી ક્લીક કરો

ભાવનગર સેવાકેન્દ્ર દ્વારા 40 જેટલી સરકારી/બિનસરકારી સંસ્થાઓ માં ઈશ્વરીય સંદેશ આપી રક્ષાબંધન કરવામાં આવ્યું.

God of God’s Movie-A Spiritual Godly Service through Media

God of God’s movie three shows arranged on 23rd June 2019 at TOP 3 Multiplex,Bhavnagar.Movie shows started with Inogrations though Deep Pragtya & Welcome Seesion to V.I.P’s.On this Special Godly Service through Media is Great Achievement of Bhavnagar Center.Around 850 B.K’s & Non B.K’s watch this movie.
Mr.Mahendrabhai Goswami-Owner of TOP 3 Multiplex,Mr.Rajesh Vaishanv-Singer of Surilisanj,Mr.Nileshbhai Raval-Chairmain of Education Department,Mr.Yogesh Bhatt-Shashnadhikari,B.K Pravinbhai Ajakiya-Chief Engineer PGVCL,B.K Mukeshbhai Joshi & Rajyogini Brahmakumari Truptididi was present on This Shows & Inogration.
ગોડ ઓફ ગોડ્સ ફિલ્મ ના ત્રણ શો ભાવનગર ના ટોપ થ્રી મલ્ટિપ્લેક્સ ખાતે રાખવામાં આવેલ જેમાં પહેલા શો ની શરૂઆત વી.આઈ.પી ના સ્વાગત થી દીપ ઉદઘાટન દ્વારા કરી હતી.મીડિયા ના માધ્યમથી સેવા ની જવલંત સિદ્ધિ ભાવનગર સેવાકેન્દ્ર દ્વારા થઇ.જેમાં 850 જેટલા બી.કે. તથા નોન બી.કે. ભાઈઓ બેહનો એ લાભ લીધેલ.આ પ્રસંગ પર ટોપ થ્રી મલ્ટિપ્લેક્સ ના માલિક મહેન્દ્રભાઈ ગૌસ્વામી,રાજેશભાઈ વૈષ્ણવ-ગાયક સુરીલી સાંજ,નિલેશભાઈ રાવળ-ચેરમેન શિક્ષણસમિતિ,યોગેશભાઈ ભટ્ટ-શિક્ષણધિકારી,બી.કે.પ્રવીણભાઈ અજાકીયા-ચીફ એન્જીનીયર પી.જી.વી.સી.એલ તથા રાજયોગીની બ્રહ્માકુમારી તૃપ્તિબેન અને બી.કે મુકેશભાઈ જોશી હાજર રહ્યા હતા.

Spiritual Lecture & Awareness Session of God by Bhavnagar Center at PGVCL

Awareness about God & Spirituality lecture aaranged by Brahmakumaris bhavnagar for PGVCL Staff for the special invitation by Chief Engineer Mr.Pravinbhai Ajakiya.Lecture Taken by Brahmakumari Namrataben

પરમાત્મા નો પરિચય આપતો આધ્યાત્મિક ક્લાસ પી.જી.વી.સી.એલ. ના સ્ટાફ માટે ગોઠવવામાં આવેલ જેમાં બ્રહ્માકુમારી નમ્રતાબેન એ આ વિષય પર બધા સ્ટાફ ને સમજાવેલ

Diamond Project For Diabetes Management

Diamond Project for Diabetes Management” Programme was held between 11th to 15th June 2019 at Natraj Training & Research Institute,Kaliyabid,Bhavnagar.There were 35 Diebitis Patient attend this Seminar,also B.K Dr.Shrimantkumar Sahoo & His Team worked on that with Special Approval Government Mediacal College,Bhavnagar

Yoga Day Celebrations

Yoga Day Celebrations with Spiritual Lecture on “Holistic Approach to Diabetes” at Industrial Staff of Nirma Ltd,Excel Crop Care Ltd & PGVCL Staff & Pidilite Ltd.