Bhavnagar6 years ago
ચિત્રા જી.આઈ.ડી.સી. સેવાકેન્દ્ર-ભાવનગર દ્વારા જન્માષ્ટમી પર્વ ની ઉજવણી
ભાવનગર ચિત્રા જી.આઈ.ડી.સી. સેવાકેન્દ્ર દ્વારા જન્માષ્ટમી ઉત્સવ માનવમાં આવ્યો જેમાં બધા ભાઈઓ બેહનો ને ઈશ્વરીય સંદેશ આપતા રાજયોગીની બ્રહ્માકુમારી તૃપ્તિબેન તથા જન્માષ્ટમી નું અધ્યાત્મિક રહસ્ય સમજાવતા...